$( \sqrt{2} + \sqrt[4]{3} )^{100}$ ના વિસ્તરણમાં સંમેય પદોની સંખ્યા કેટલી છે?

  • A
    $25$
  • B
    $26$
  • C
    $27$
  • D
    $28$

Explore More

Similar Questions

$\left(\frac{x+1}{x^{2/3}-x^{1/3}+1}-\frac{x-1}{x-x^{1/2}}\right)^{10}$ ના વિસ્તરણમાં '$x$' થી સ્વતંત્ર પદ,જ્યાં $x \neq 0, 1$,તે $.....$ ની બરાબર છે.

$(x + y)^n$ ના વિસ્તરણમાં સહગુણકોનો સરવાળો $4096$ છે. તો આ વિસ્તરણમાં સૌથી મોટો સહગુણક કયો છે?

કોઈ $n \neq 10$ માટે,જો $(1+x)^{n+4}$ ના દ્વિપદી વિસ્તરણમાં $5^{\text{th}}$,$6^{\text{th}}$ અને $7^{\text{th}}$ પદના સહગુણકો $A.P.$ માં હોય,તો $(1+x)^{n+4}$ ના વિસ્તરણમાં સૌથી મોટો સહગુણક કયો છે?

જો $(1+x)^{10}$ ના દ્વિપદી વિસ્તરણમાં $a_r$ એ $x^{10-r}$ નો સહગુણક હોય,તો $\sum \limits_{r=1}^{10} r^3\left(\frac{a_r}{a_{r-1}}\right)^2$ ની કિંમત શોધો.

ધારો કે $n$ એ એક ધન બેકી પૂર્ણાંક છે. જો $(1+x)^{n}$ ના વિસ્તરણમાં સૌથી મોટો સહગુણક અને બીજા ક્રમનો સૌથી મોટો સહગુણકનો ગુણોત્તર $11:10$ હોય, તો $(1+x)^{n}$ ના વિસ્તરણમાં પદોની સંખ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo